Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા icon

1.3 by Unnati Mobile Apps


Feb 21, 2018

About Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા

જય જલારામબાપા, Jay Jalaram Bapa Photo Frames

જય જલારામબાપા. ફ્રીમાં ફોટો ફ્રેમ એપ્લિકેશન ડાઉનલોડ કરો જલારામબાપાની. જલારામબાપા એક સંત છે વીરપુર, ગુજરાતના.

હવે તમે તમારો ફોટો જલારામબાપાના ફોટો સાથે મુકી ફોટો ફ્રેમ સરળતા થી બનાવી શકો છો. આ એપ્લિકેશન જલારામબાપાના ભક્તો માટે બનાવી છે. આ એપ્લિકેશનની મદદથી તમે જલારામબાપા ને પ્રણામ કરતા તમારો ફોટો પણ મૂકી શકો છો. એપ્લિકેશનમાં તમને જલારામબાપાના ઘણાં ફોટો છે એમાંથી કોઈ પણ પસંદ કરીને તમારો ફોટો ફ્રેમમાં મૂકી કોઈને પણ મોકલી શકો છો.

જલારામબાપા ફોટોફ્રેમ એપ્લિકેશન નો ઉપયોગો :

1. ફ્રી માં એપ્લિકેશન વાપરી શકો છો

2. એપ્લિકેશનમાં ઘણાં બધા જલારામબાપા ફોટો ફ્રેમ જોવા મળશે.

3. કોઈ પણ ફોટો પસંદ કરો.

4. પછી તમારા મોબાઈલ માંથી તમારો ફોટો પસંદ કરો.

5. ફોટો તમારો સરખો સેટ કરો.

6. ત્યારબાદ ફોટાફ્રેમ ને તમે ડાઉનલોડ કરી શેર કરી શકો છો.

જલારામબાપા ફોટોફ્રેમ એપ્લિકેશન યુઝર ફ્રેંડલી છે જે કોઈ પણ વય્ક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશન ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકો છો. આ એપ્લિકેશન ને પસંદ કરી ને તેને રેટિંગ આપો.

What's New in the Latest Version 1.3

Last updated on Feb 21, 2018

Bug Fixing

Translation Loading...

Additional APP Information

Latest Version

Request Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા Update 1.3

Uploaded by

ايسر الملكي

Requires Android

Android 4.1+

Show More

Jalaram Bapa Photo Frames - જય જલારામબાપા Screenshots

Comment Loading...
Languages
Searching...
Subscribe to APKPure
Be the first to get access to the early release, news, and guides of the best Android games and apps.
No thanks
Sign Up
Subscribed Successfully!
You're now subscribed to APKPure.
Subscribe to APKPure
Be the first to get access to the early release, news, and guides of the best Android games and apps.
No thanks
Sign Up
Success!
You're now subscribed to our newsletter.